Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), #friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
ભલી હનુમાન પોદાર લિખિતઃ આનંદ લહર જાહ્ નવી સ્મૃતિ કવિયેત્રી સંમેલન અને કાવ્યલેખનના શીબીર શિશુવિહાર ભાવનગરમાં ૧૯૯૪થી દર વર્ષે સપ્ટેમ્બરમાં યોજાય છે અને કવ્યસંગ્રહ બહાર પાડવામાં આવે છે www shishuvihar org phone 0278 2512850 share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading બરફના ફૂલ 11 mar 2010 4 comments by saryu parikh in કાવ્યો બરફના ફૂલ હિમના હળવા ખરતા ફૂલ એ શ્વેત સુંવાળા ચમકે તરૂવર આધારે જઈ અટકે એના પળપળ અશ્રૂ ટપકે હિમના હળવા ખરતા ફૂલ નીરવ નિર્મળ ઉરે ઉસૂલ નહીં રંગે રંગીલી ઝૂલ વળગે ના વ્હાલપની ધૂલ હિમના હળવા ખરતા ફૂલ ગુનગુન ગુંજે ના કોઈ ભમરો નીરખે નહિ રે કામણગારો નહીં રે કરમાવાનો વારો હિમના હળવા ખરતા ફૂલ એને વીંજણો ઢોળી જાવ એમાં ફોરમ ફૂંકી જાવ એમાં ચેતન રેડી જાવ વિસ્મિત ઠરી ગયેલા ફૂલ વેણું વસંતની વાગી રે પર્ણે ઉત્સુકતા જાગી રે ડાળી ડાળી હવે હસી રે પુલકિત સ્મિત વેરતા ફૂલ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading દાન અને સ્વીકાર give receive 14 feb 2010 2 comments by saryu parikh in કાવ્યો દાન અને સ્વીકાર સઘળી આંગળીઓ સરળ સાથે મળીને સુસ્નેહે નમીને હો આપતી વાળેલી મુઠ્ઠીઓ ખોલી હથેળીઓ ભાવે આવી ને સ્વીકારતી ત્યારે ઉદાત્ત કોઇ ઉરની ઉદારતા પૂરણ પ્રભાસને દીપાવતી હસતાં હસતાં કોઈ હૈયા લઈ હાથમાં આવે રે દોડતાં દુવારમાં આવરણ ખસેડીને પાંખો ફેલાવીને લઈને સમેટી લે બાથમાં ખુશદિલ જો સંગ ઉડે સાથમાં પરમ આનંદ પવન પાંખમાં અર્પેલી અંજલી છંટાયે આભથી અવનીના પાલવની કોરમાં ટીપા સ્વરુપે આ ટપકંતા પ્રેમને ચાતક ચૂમે રે તૃષારમાં પાણીના પીગળેલા નાનેરા બુંદને નિઃસીમ બનાવે વિસ્તારમાં રવિરાજ કિરણો જે વિશ્વને ઉજાળે તે ચન્દ્ર પ્રતિબિંબથી વધાવે મૈત્રીની શક્તિને સાક્ષી ગણીને ભરી અંક સુર્ય તેજને વધારે મિત્રે આપેલ એક મોંઘેરી ભેટને અદભૂત આકારે ચિતરાવે યથાક્રમ અંબરની ઉર્જા અખંડ રહે દેન લેન નર્તનથી ચેતન અનંત વહે કદરદાન ગુણીજન જો તાંદુલના સ્વાદને ક્રુષ્ણ બની ચાખે ચખાડે સાદી શબરીના અજીઠાં એ બોર ગ્રહી રામ અતિ દુર્લભ બનાવે ગુણી સ્વીકારનાર આપનારની મહત્તા વધારે છે give receive smooth supple fingers rich ready to give open your palm and warmly receive flows infinite energy tranquil and free someone may come with the heart in hand widespread wings and sway in a swing share a joyful journey do listen and sing warm bright rays illumine the universe like the sun to the moon give n take be a friend let the reflection glow to the infinite gleam the celestial showers trickle down to earth venture to quench a long time thirst help pour even more to the infinite gift the sound from beyond wakes all and one the scattering tunes combine within one let the strings tantalize to an infinite tone giver is grander when a worthy receiver pearl is just water til the shell is a catcher keep giving receiving reviving to nurture share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સંમતિ લગ્ન 02 feb 2010 9 comments by saryu parikh in કાવ્યો painting by dilip parikh સંમતિ લગ્ન પસંદ પરમાણ એમ માએ કહ્યું ને વળી કીધું કે પ્રેમ પછી આવશે જઈ વેલી વિંટાઈ ગઈ વૃક્ષને વચનો આપ્યા ને બન્યા જીવન સંગાથી છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી સુકોમળ કમળપત્ર પોયણીના નેહની સૌને અર્પે એ છાંયા સુસ્નેહની ગહેરી ગંભીર મલય બેલડી પાનખર ગઈ ગઈ કેટલી વસંત પણ વિનીત વેલ વૃક્ષ સુમેળથી સમર્પણ પર્ણ પૂષ્પ આનબાન અર્પણ બેમાંથી એક બને વિશ્વાસે વ્હાલ વધે ઉત્તરોત્તર અંતરપટ રમ્ય ૠજુ સુક્ષ્મ બને સંમતિનો લગ્નદીપ પ્રણય લય પ્રસારે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading હળ્ય હૂઝે 25 jan 2010 2 comments by saryu parikh in કાવ્યો painting by dilip parikh હળ્ય હૂઝે ધોળા દિયે ય રોજ લાગે અંધારૂં રે બેઠા ર્યા ઘરમાં ઘલાઇને ધોળેરી ધડકી પર સોનેરી તડકો થ્યો આજ હવે કાં ક હળ્ય હૂઝે ધરતી ડોલી ને જાણે મચીયું ધીંગાણુ રે લોક ઊંધુ ઘાલીને દોડે આડેધડ હાલીને ધરપત વળી તં યે હળુ હળુ હરખુ કાં ક હૂઝે તોફાની છોકરાં રે રીડીયારમણ કરે રાડ્યું પાડી પાડી ને હું થાકી નોખા ઓરડીયામાં લઈ જઈને પૂર્યાં તં યે હવે સાન ઠેકાણે આવી ઉરમાં ઉધમાત અરે અમથો ઉકળાટ મને ખિજવાટે અંધારાં આવે હૈડે મારે મીઠી ટાઢક વળે જયેં ગરૂજી મોં હરખી હમજાવે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading fantasy 21 jan 2010 leave a comment by saryu parikh in કાવ્યો painting by dilip parikh fantasy once upon a time had a curious relation long love hate and choppy elation gingerly i said my feelings have been hurt he rendered me retort and took off quite curt hours and days on pins and needles my heart and mind play a game of riddles when he calls i ll say honey i hurt he ll show some grace i ll give you comfort the game goes on at the phone i stare my mind is greening as i play solitaire sure he shall give me details to do right generous as i am will say let s not fight fancy funny game and my teasing silly mind daydreaming heart drags following behind months and years no roses no flame my mind is laughing at my fantasy game whatever did happen meant for the best now mind is amused heart happy he left share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading અનુભૂતિ 16 jan 2010 2 comments by saryu parikh in કાવ્યો અનુભૂતિ કેવો લિસોટો આજ આભમાં હળવે જાગેલ દેવ સૂરજના સંચારે આઘે લસરકો અવકાશમાં કેવો લિસોટો આજ આભમાં સ્તબ્ધ આજ સૃષ્ટિની ભીની સફેદીમાં સૂર્યરથ જલ્દી વિહારમાં એનો લિસોટો આજ આભમાં અવની અને અંબર શણગારે સવારને સોનેરી દામણી લલાટમાં એનો લિસોટો આજ આભમાં સૂર્યોદય લાલી લલનાને લજાવે રે લપસે કાજળ પલક પાળમાં એનો લિસોટો આજ આભમાં મુકુટધારીની પાસ બેઠાં ગણેશજી દોરી હો રેખા પરિહાસમાં એવો લિસોટો આજ આભમાં સરયૂ અનંતમાં હો રામજી રવૈયા ને ક્ષણનો લસરકો હો ધ્યાનમાં એવો લિસોટો આજ આભમાં share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સમજાવું solace 14 dec 2009 7 comments by saryu parikh in કાવ્યો ચિત્રઃદિલીપ પરીખ સમજાવું માના આ મનવાને ફરીને બહુ દિનથી બહેલાવું સર્વબ્રહ્મ છે સર્વબ્રહ્મ છે કહી કહીને સમજાવું સાધક જીવડો તોય ફરી જ્યમ મધમાખી મધુપુંજે પરિવર્તન ને આવર્તનના વર્તુળે જઈ ગુંજે નવમાસ એક અંગ બનાવી ચેતન ઝરે જનેતા પ્રથમ પ્રાણ પૂર્યાની પીડા આનંદ અશ્રુ કહેતા અહ્રનિશ ને એકધ્યાન લઈ પારેવા પાલવમાં આગળપાછળ ઓતપ્રોત એ પોષણ ને પાલનમાં ના મેલતો ઘડી ય છેડો હસીને યાદ કરે છે ખુશ છે આજે ઘડી મળે તો માને સંભારે છે નવીડાળ ને નવાફૂલ અંહી વ્હાલપ વળ છૂટે ના સમય સાર સંસાર મા સમજે તોયે કળ વળે ના મોહજાળ મમતાની ચાહે મુક્તિના અજવાળા સહેજે હો સંયોગ વિયોગ ને સમતાના સરવાળા solace oh tender trail of emotions life always in motion console trifle narrow notions learn desireless devotion it was long ago inlay he was sweet sunshine in rain at his first blessed breath she gave a smile even in pain immersed in caring and caress hover to cover from duress the ties were getting very tight binding both with subtler might time flew giving him worldly wings novel land new song to sing here ma perched to reminisce feeling the hurt of his remiss soon she learns to just submerge within herself dissolves the urge freely flows the stream of love and gives it all away to merge why so hard is it for mom to slip away to let bygones sure her love careenly carved in her old n weary bones share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading a mother says 23 nov 2009 2 comments by saryu parikh in કાવ્યો a mother says love i am sending with you a piece of my heart i will hold back tears wait not wane and let them roll when i see him again i know you shield him in your tender loving core but how do i console my aching soul every time i see the shadow of his face i jump out of myself to run and embrace i hear dreamy sounds in the middle of the night will wonder and wish to hold him tight i know my loves time will pass and we ll melt again in each other s arms સંભાળજો મોકલુ હું આજ સાથે મન કમળની પાંખડીને જાય જો સુદૂર વ્હાલા વિરહ છે મુજ આંખડીને આંસુ અટકે નયન ગોંખે રય જિગરના ટુકડાને ફરી વહેશે જ્યારે જોશે મલકતા મધુ મુખડાને જાણું છું કે જાળવે તું જીવ કેરા જતનથી ક્યમ મનાવું મ્હાંયલાને જે વિખૂટે અમ રતનથી જોવું જોવું અંહી કહીં પરછાઈ એની પ્રતિક્ષણ તનને છોડી દિલ દોડી જાય લેવા બાથમાં ક્ષણ રાત્રી મધ્યે સુણુ ભ્રામક રુદ્ધ આક્રંદ એનું આશિષોની અભીપ્સાથી હાથમાં એને વીંટાળુ સમય જાશે જટ વહી ને ભાવથી ભેગા મળીને પીગળી જઇશું પલક પાળે એકલય સંગમ બનીને રય આતુરતા રુદ્ધ દબાયેલા kethan had gone on a trip to bangla desh with daddy 11 09 share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સંબંધો 11 nov 2009 5 comments by saryu parikh in કાવ્યો સંબંધો સહજ સાજ તૂટતાં સંબંધોને તૂટવા દે લાગણીની ગાંઠો સરી છૂટે તે છૂટવા દે ખેંચી તાણીને ફરી સાંધીને બાંધેલી દંભી દોસ્તીની ઝાંય ઝાંખી ભૂંસાવા દે વહેતી નદી ને સદા તરતાં આ પાન જાય બીજા ખરી સાથ તરી વહેણે વિખરાય જાય બહુ રાખ્યે ના રે તો વહેતાં રે મૂકજે થાયે તે સારું કહી દિલથી વિસારજે ભવની ગાડીમાં ચડે અણજાણ્યાં આવશે પ્રેમ સહિત બેસાડી ભવભાતું આપજે સંગ સંગ થોડી સફર ઉતરે ત્યાં અલવિદા અભિગમના ઓરતાં ના રાખજે સગપણના જાળામાં ગુંગળાવી ગુંગળાવી મસ્તાના મોરને ના મારજે વ્હાલપથી વર્ષંતા મોતીને વીણી વીણી સંભાળી તારમાં પરોવજે અભિગમ મુલાકાત share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading બોલ સખી 03 nov 2009 1 comment by saryu parikh in કાવ્યો બોલ સખી બાળપણાની સહિયર હરદમ હેત પ્રીતની હેલી વિના કારણે આજે બેઠી સૂનમૂન કેમ સહેલી અચરજ મારા મનમાં ચાલે અણઉકલી કો વાત અંતર કરતાં મન અંતરના અંતરાય આતાપ બે કળીઓ ખીલતી દિલખોલી સંવેદનશીલ ડાળે હસે રડે અમ આંસુ સાથે સાથે નયન હિંડોળે મારી યાદે માતા જ્યારે અતિશય વ્યાકુળ થાતી તારે ચહેરે ત્યારે એના મનમાં શાતા વળતી નાની મોટી ખટમીઠ્ઠી પળપૂંજી સિલક મધુરી દર્દ ભરેલી ગંભીર ગોષ્ઠિ તુજ વિણ રહે અધૂરી તુટી રહ્યો જો મૈત્રી દોરો દોડી એને ઝાલૂં કે હળવેહળવે સરવા દઇ આવર્તન ગણી વિસારું share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading realize 30 oct 2009 4 comments by saryu parikh in કાવ્યો realize you sit in your narrow little corner and judge the world passes by you sit in your narrow little corner and sulk love passes by you sit in your narrow little corner and complain time passes by you sit in your narrow little corner and connive peace passes by you sit in your narrow little corner and frown joy passes by you sit in your narrow little corner and demand nature passes by you come out of your narrow little corner and realize the universe around sings by share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading must have 25 oct 2009 1 comment by saryu parikh in કાવ્યો must have done something good a house on a hill and a window to the sky in the blue of my eyes feel warm sunny sky deep sleepy nights and bright dreamy days delightful dawns play a symphony of rays a fistful of colors thrown all around space raindrops do shine through the rainbow lace wild flowers rally on the wonderland prairie white wild posies do the dance with the fairy most of all the good attitude lets me live at lovely latitude holy hue humbles and hugs me in verse have i done some good to due deserve share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading દિવાળીનો મર્મ 16 oct 2009 4 comments by saryu parikh in કાવ્યો paintig by dilip parikh દિવાળીનો મર્મ અગ્યારસઃ અગ્યારસ ઉપરવાસ તપ ને નિયમન વિખરાયલ વૃત્તિઓનો સંયોજક દિન બારસઃ વાક બારસ પ્રિય વિમળ વાણી વરદાન દેવી મા શારદા સમર્પણ આ દિન ધનતેરસ ધનતેરસ સમજાવે સૃષ્ટિની વૃષ્ટિ યોગ્ય વ્યય સંચય સમતોલનનો દિન ચૌદશ કાળી ચૌદશ મનઃ ક્લેશનુ મરદન નષ્ટ કષ્ટ કકળાટો ગોષ્ઠીનો દિન દિવાળી દિવાળી જ્ઞાન દીપ આજ હું જલાવુ અંતઃકરણ અજવાળે શાંતિનો દિન share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading કરણી ભરણી 09 oct 2009 leave a comment by saryu parikh in કાવ્યો painting by dilip parikh કરણી ભરણી પ્રારબ્ધના પડીયામાં પ્રથમ શુભ પ્રસાદી તેજસ્વી માત તાત સજ્જન સુખશાંતિ દેહલતા સ્વસ્થ વળી સમતોલન બુદ્ધી લાગણીના લયસ્તરમાં સંવેદન શુદ્ધી વ્હાલપની વ્હેંચણીમાં કૃપાળુ ભંડારી વ્હેંચુ વ્હેંચુ ને વધે ભાવ સદાચારી ધોઈ ધોઈ રાજી થાઉં ચાદર ચુંગાલી નિર્મિત સૌ કષ્ટ સહી અભ્યુદયે ચાલી જ્ઞાનદીપ સાવધ અજ્ઞાન શ્યામવાદળી એક એક તાર ગુંથે કર્મોની કામળી પ્રારબ્ધ કેરા પાત્રે પુણ્યકામ પૂર્તિ લખવી જીવન કાવ્યે જરૂરી પાદપૂર્તિ પ્રારબ્ધ લઈને આવ્યા એ વાપરતા જઈએ તેમ તેમ પાત્રમાં ભરતા રહીએ એ પ્રમાણે ભવિષ્ય ઘડાય છે આ વિચારને દર્શાવવાનો નમ્ર પ્રયાસ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading બાલ નંદન innocence 24 sep 2009 leave a comment by saryu parikh in કાવ્યો બાલ નંદન ફૂલ ગુલાબી ચહેરા રોજ આવે મારે બારણે મલકે કરચલીઓ સજી હેતભર્યા તોરણે આંખના અણસારથી કે હોંઠના હિલોળથી આવતી ખુશાલી મારે આંગણ અણમોલ સી પસરાવી હાથ પ્રિય બાળકડાં બોલથી આવરીલે ક્ષણમાં મિષ્ટ માસુમ કિલ્લોલથી ચલવિચલ દોડતા વણથંભ્યા એ ચરણથી દોડ બાપુ દોડ અનુરોધે જીદ વ્હાલથી પકડે કોણ કોને ખેર આનંદ સૌ અનુભવે લઈ લીધા દોડી આવી બાથમાં આ શૈશવે સ્નિગ્ધ ને સુંવાળા મુલાયમ મનરંજના બાલ હાસ્ય સુરખી મૃદુ નિર્મળ નિરંજના innocence rosy fresh blossoms show up at my door the sweet smiling faces we love and adore the twinkle in their eyes soft and so sure a special precious pleasure pious and so pure spreading cheery arms come to me sweethearts in a fraction of a moment encircle our hearts frisky tiny feet scurry round all around run bapu run the gleeful singing sound who is chasing whom a simple silly race childhood runs to us gathers in embrace sparkling shiny smiles a blissful resonance darling little ones hold divine innocence share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading અશ્રુબિંદુ a tear drop 26 aug 2009 9 comments by saryu parikh in કાવ્યો saryu urvashi અશ્રુબિંદુ એક અશ્રુબિંદુ મારી પાંપણની કોર પર ગીત લઈ આવ્યુ જુની યાદો દિલદોર પર નાનેરી બહેની મારી ઉર્વશી પરી હતી આવી તી આભથી પાંચ વર્ષ રહી હતી માતપિતા ભૈયાના ઉરની ઓજસ હતી બહેન સહજ બચપણની મારી હરીફ હતી ઓચિંતી ઈશ ઘેર પાછી એ ફરી હતી માતતાત નજરુંમાં મરુતા ઝરતી હતી ના સુણ્યું જાયે આ ગીત ઉરૂ ગાતી તી કકડુપતિ રાઘવ રાજારામ રટતી તી ને વળી તોફાની ખિલખિલાટ હસતી તી શબ્દો અંહી આવ્યા આ સૂરોની પાંખ પર જઈ જોજન ભીંજવશે ભૈયાની આંખ પણ ઉર્વીની ઉષ્માથી નયણાંના તોરણ પર મીઠુ હસી ને રડી કેટલીયે યાદ પર my sister urvashi one tear drops from the corner of my eye oh with this song the memories revive we couldn t bear to listen to the song any more for my five year old sister was no more she used to sing kakadupati raaghav raajaa raam ins...
|