If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: saryu.wordpress.com - ...www.saryu.wordpress.com | G.

site address: saryu.wordpress.com

site title: ...................................................................

......................................................................

After content analysis of this website we propose the following hashtags:


page from cache: 2 days ago
Meta tags:
description=Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;

Headings (most frequently used words):

share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does

Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), #friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)


Text of the page (random words):
વ્હાલ કરી મેં કહ્યું તું જરાય દુખ નહીં લગાડતી રણબીરની મનઃસ્થિતિ તારા જેટલી ઉચ્ચ કક્ષાની નથી તેથી એ સ્વીકારી ન શક્યા દરેકમાં અસીમ સ્નેહ કરવાની ક્ષમતા નથી હોતી લે સરયૂ પરીખ saryuparikh yahoo com share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading touch the sun 18 apr 2023 1 comment by saryu parikh in કાવ્યો touch the sun she sits on the swing thinks she has wings she wants to touch the sun says push higher and higher so i can touch it soon the smile on her face the glee in her eyes her pink pretty cheeks the hair in the air saying nana push more much higher than the sun the time has come the tricks you have known let s see how far and high you can swing on your own she pushes so high she almost touches sky but what goes up has to come down nana stands by her side while she struggles to stay high the sun looks down slightly laughing at her stride saryu parikh share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading પુસ્તક અહીં વાંચી શકો છો 13 apr 2023 leave a comment by saryu parikh in કાવ્યો મજામાં હશો તમારા મિત્રો વગેરેને જણાવવું હોય તો આપણને ખબર છે કે બાળપણમાં કોઈ પુસ્તક મળે તો આનંદ થતો બસ મારો આશય એ છે કે રસ હોય તેને પુસ્તક મળી શકે આ પુસ્તક ભાવનગર વગેરે જગ્યાએ મળી શકશે ઈ બુક પછી તૈયાર થશે feel free to forward this info પુસ્તક ઊર્મિલ સંચાર નવલિકા વાર્તા અને કવિતા સરયૂ પરીખ મૂલ્યઃ વાંચનરસ મારા પ્યારા ભાવનગર અને જેમને પણ ગુજરાતમાં જોઈતું હોય તેમને ઉપલબ્ધ છે પ્રાપ્તિસ્થાનઃ shishuviharbhavnagar gmail com http www shishuvihar in shishuvihar phone 7043332100 ila munibhai mehta chairman glsbiotech com vadodara hemant shah cell 9879147933 222 sarvoday commercial center near relief cinema ahmedabad 380001 phone 079 2550 1832 urmil sanchar 16 02 2023 revised download share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading spark of light એક વાર અજવાળું 06 apr 2023 2 comments by saryu parikh in કાવ્યો spark of light in a windowless room with a dull grey hue as told the way i remained subdued just bury my head in the systemic sand and follow the path of traditional trend didn t dare to even look around never to hear soft stimulating sound no sign of hope no star seemed bright i simply succumbed to my routine life one day somehow a flicker divine i m surprised awakened glowing inside that moment a spark entered my heart my soul was touched with sparkling light first my mind needed to rise to feel true freedom and ease of life i found the hidden source of force amazed to see the kindness in folks the soul stays suppressed until insight ignites no one could help til i yearned to fight saryu parikh a એક વાર અજવાળું અંધારી કોટડીમાં રોજીંદી આવજા કે છે કે આમ જ જીવાય આથમેલા તેજમાં રૂંધેલી રૂહમાં આમ જ આપત્તિ સહેવાય ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાંપણ ઉંચકાય ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં ક્યાંયે ના તારક દેખાય ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય નિર્મળ ઉજાસ સખી આવો રે હોય સૌમ્યતા આને કહેવાય સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય આતમ જાગીરના તાળા ખૂલે જો એકવાર અજવાળું થાય અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય જાગેલું મન જાણે ખીલ્યું સુમન સ્નેહની સુગંધ ધરી જાય રૂઢિની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય સરયૂ પરીખ પ્રતિભાવઃ saryuben i am always very jealous of poets male or female why are they so gifted with word arrangements look at these words filled with deep meaning રૂઢિની રુક્ષતાની રાખને નકારીને anand rao lingayat devika dhruv ખૂબ જ સરસ કાવ્ય બન્યું છે વિષયનું સાતત્ય પણ સુંદર ક્રમબધ્ધ રીતે ગતિશીલ અનુભવાયું છે શબ્દો અર્થસભર અને સ્પર્શે તેવી રીતે ગૂંથાયા છે ગમ્યું વેબગુર્જરી માટે રાખું ને share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading ચંદ્ર સૂરજ મિલાપ સરયૂ પરીખ 20 mar 2023 2 comments by saryu parikh in કાવ્યો ચંદ્ર સૂરજ મિલાપ લો અંધારી રાતની આડમાં સવાર થઈ તારાના તેજના આછા અણસારમાં શું ચંદ્રમા સુવાનું ભૂલી ગયો વહેલી પરોઢની હલચલ હતી નયણાંમાં નિંદર નશીલી હતી ચાંદ ઘેનભર દોર પર ઝૂલી રહ્યો વહેતી હવામાં ભીનાશ તો હતી અણજાણી આજ એની ચાલ જો હતી રૂપ ધરતીનું જોવા થમી ગયો બાગમાં નજર એની આંબતી હતી લળી રૂપેરી ચાંદની બિછાવી હતી ચૂમી ચંદ્રકોર મોગરો ખીલી ગયો હવે સમજી કે રાહ એને કોની હતી તેજ ઝીલવાની અંત ઘડી આવી હતી ચંદ્ર જતાં જતાં સૂર્યને મળી ગયો સરયૂ પરીખ સવારે ચંદ્ર અને સૂરજને એક સાથે જોઈ આલેખાયેલી લાગણી જ્યાં જ્યાં પહોંચે રવિ ત્યાં ત્યાં પહોંચે કવિ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading happens angel in me two poems by saryu parikh 02 mar 2023 3 comments by saryu parikh in કાવ્યો happens maybe bad thing happens for a good reason rumble and roar can bring good season the hazy sun hangs in the cloud of leisure the dribbling drops give tickling pleasure a teacher is kind but scolds us in anger the rebuke reproach makes us stronger we feel out of place a shove of rejection drives us to go in a whole new direction the sign in disguise gives inspiring option a chance to advance toward exploration a seed under dirt a man in desperation sprouts and grows beyond expectation angel in me i spread my arms and there shall be flowers i flip my wings and there shall be spring i open my eyes and there shall be light i open my mind and people are kind i share my bread and there shall be peace saryu parikh saryuparikh yahoo com share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading ચાલ આજ કવિતા સરયૂ પરીખ કવિતા લખાઈ કુદરતના રંગ 08 feb 2023 4 comments by saryu parikh in કાવ્યો ચાલ આજ ચાલ આજ કવિતા લખું આળસની ઓથમાં સૂતેલી લાગણીને વાચા આપું આજ કવિતા લખું પાના ને પેન લઈ એકાંતે બેઠી કેમ કરી વાતને વિસ્તારે લખું હોંશેથી પેનપરી આવી મારા હાથમાં કલ્પીને અક્ષર આલેખું પણ આ શું લાંબા આરામ પછી સૂકી સીયાહી અવગણતી કોરા કાગળને લેવાને કોણ ઊઠે મોઘમ માહોલમાં સ્પંદનો બેઠાં અકળાઈને આજ રહેવા દઉં કાલે ફરી લખવાના વાયદા કરીને વંઠેલું ચિત છે વિભોર ઊર્મિલ લાગણીઓને મૂકી કિનારે ઠેલી કવિતાને એક કોર ખોયેલી ક્ષણ અને ખોયું કવન ઝર ઝાંખર યાદો રહી જાય કર્મોના કોષમાં કાણું રાખું તો પછી જીવરસ વ્યર્થ ઝરી જાય સરયૂ પરીખ ઈલા મહેતા share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading aloneness lonliness painting by dilip parikh 04 feb 2023 2 comments by saryu parikh in કાવ્યો dkp 2023 aloneness blue is a state of high energy there is inner harmony and feelings of peace and joy existence is flowering green leaves pink flowers bright and pleasant loneliness red is a state of low energy there is inner confusion conflicts frustration anger there is darkness dying leaves no flowers dkp 2022 share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સમજાવું solace saryu parikh 20 jan 2023 1 comment by saryu parikh in કાવ્યો a mother s desperate natural emotions she is not blaming her grown child but she is wondering how to manage the change of time as her child grows old mother also has to go through the growing pains mother tries non attachment સમજાવું માના મનવાને ફરીને બહુ દિનથી બહેલાવું સર્વબ્રહ્મ છે સર્વબ્રહ્મ છે કહીને હું સમજાવું સાધક જીવ તોય જ્યંમ મધમાખી મધુપુંજે પરિવર્તન ને આવર્તનના વર્તુળે જઈ ગુંજે નૌમાસ સ્વઅંગ બનાવી ચેતન ઝરે જનેતા પ્રથમ પ્રાણપૂર્યાની પીડા આનંદ અશ્રુ કે તાં એકતાનથી અહ્રનિશ લઈ પારેવા પાલવમાં આસપાસ ને ઓતપ્રોત પોષણ ને પાલનમાં ના મેલતો ઘડી ય છેડો હસીને યાદ કરે છે ખુશ છે આજે ઘડી મળે તો માને સંભારે છે તહીં નવલ ફૂલ અંહી વ્હાલપ વળ છૂટે ના સમય સાર સંસાર સમજ તોયે કળ વળે ના મોહજાળ મમતાની ચાહે મુક્તિના અજવાળા સહેજે હો યોગ વિયોગ ને સમતાના સરવાળા સરયૂ પરીખ solace oh tender trail of emotions life always in motion console narrow notions learn desire less devotion it was long ago inlay he was sweet sunshine in rain at his first blessed breath she smiled even in pain immersed in care and caress hovered to cover from duress the ties were getting very tight binding both with subtler might time flew giving him worldly wings novel land new song to sing here ma perched to reminisce feeling the hurt of his remiss soon she learns to submerge within dissolves any urge freely flows the stream of love and gives it all away to merge why so hard is it for mom to slip away to let bygones sure her love careenly carved in her old n weary bones dkp share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading લખો બાપનું નામ સરયૂ પરીખ 16 dec 2022 1 comment by saryu parikh in કાવ્યો લખો બાપનું નામ સરયૂ પરીખ ગામની શોભા સમુ એ સુંદર મંદિર અને તેના પૂજનિય મહંત જેમનું માન અને વર્ચસ્વ અનન્ય હતું ગામલોકો મંદિર કરતા પણ વધારે મહંતની સેવામાં રહેતા મહંત તેમની આગવી અદાથી લોકોને ખુશ રાખતા સ્ત્રીઓ પોતાની દીકરીઓ સાથે મંદિરનું બધું કામ સંભાળી લેતી કમુ તેની વિધવા મા સાથે નાનપણથી મંદિર આવતી અને મહંતનું દરેક કામ હોંશથી કરતી કમુના બાપા વેપાર ધંધો ઠીક મૂકી ગયેલા તેથી જીવનનિર્વાહ સરળતાથી થતો હતો માની સમર્પણની ભાવના કમુમાં ભારોભાર ઉતરી છે ગામલોકોના વચનોની પૂર્તિમાં મહંત મીઠું હસીને પ્રશંસાના બે શબ્દો કહેતા ત્યારે મા દીકરીની ખુશીનો પાર ન રહેતો એકાંતમાં નાની કમુને માથે ખભે ને ગાલ પર હાથ ફેરવતા મહંતમાં કમુને તો બાપનો સ્નેહ લાગતો ચૌદ વર્ષની કમુ શાળાએથી આવ્યા પછી ઘરનું કામ પતાવી તેની માના પ્રોત્સાહન સાથે મહંતની તહેનાતમાં રહેતી અને આરતી પછીનું બધું કામ આટોપી ઘેર આવતી એક ખાસ ઓચ્છવના દિવસે કામ પતાવતા ઘણું મોડું થઈ ગયું છેલ્લું કામ મહંતના ઓરડામાં પાણી મૂકવા કમુ ગઈ તો મહંતે તેને જરા બેસ તો ખરી કહી વાતોમાં રોકીને બારણું બંધ કર્યું ત્યાર પછી થયેલા અત્યાચારથી તે ચીખતી રહી જો કમુ મેં આજે તારો ઉદ્ધાર કર્યો છે આ ઈશ્વરનો સંકેત છે અને આ રાતની વાત તું કોઈને પણ કહીશ તો તું અને તારી મા ભસ્મ થઈ જશો શૂન્યમનસ્ક કમુ ચેતનહીન શરીરને લઈને ઘેર ગઈ અને ગોદડીમાં પોતાની જાત સંતાડતી રડતી રહી અરે કમુડી આ કોનું પાપ લઈ આવી પણ કમુમાં કોઈનું પણ નામ લેવાની હિંમત નહોતી મહિનાઓમાં તિરસ્કારની નજરે જોઈ રહેલા ગામલોકો વચ્ચે રહેવું મુશ્કેલ થતાં પરગામ જઈ નવ મહિને દીકરાને જન્મ આપ્યો પણ કેટલો સમય પોતાના ગામથી દૂર રહે એક વરસના બાળને લઈને પોતાને ગામ પાછી આવી જુઓને આ કુલટા હવે કયે મોઢે પવિત્ર મંદિરમાં જાય અને મહંતની સેવા કરે ગામલોકોના ટોણા સાંભળતાં ઘણી વખત કમુની હિંમત તૂટી જતી કમુનું બધું ધ્યાન પોતાના પુત્ર ઊછેરમાં રહેતું અને ખિલખિલાટ હસતા દીકરાને જોઈ સંસારના બધા સવાલો ભૂલી જતી પોતાના પાંચ વર્ષના કુંવરને શાળામાં દાખલ કરવાનો પહેલો દિવસ હતો લોકો એકબીજાને આંખ મારતા હસતાં હતાં હવે મજા આવશે બાપના નામ વગર છોકરાને શાળામાં કોણ દાખલ કરશે વિદ્યાર્થીનું નામ શિક્ષક બોલ્યા કૃષ્ણ બાપનું નામ માસ્તરના એ સવાલ સાથે ટોળામાં હાસ્ય સાથે ગણગણાટ ગુંજી રહ્યો ચારે તરફ તીક્ષ્ણ નજર નાખી કમુ વ્હાલથી બાળકને માથે હાથ ફેરવતા બોલી બાપનું નામ લખો મહંતનું નામ ચારે તરફ સન્નાટો આટલા વર્ષો એ કિશોરી નિઃસહાય હતી પણ આજે આ દીકરાની માતાની આંતરશક્તિ અમાપ હતી નાલેશી અને શરમની કામળી કમુએ ફેંકી દીધી અચંબિત માસ્તરે મહંતનું નામ લખ્યું તે સાથે આખા ગામમાં હો હા થઈ ગઈ સ્વાભિમાન સાથે રહેતી કમુને લોકો માન આપવા લાગ્યાં એ પરિસ્થિતિમાં મહંતનું ગામમાં રહેવાનું અશક્ય બનતું ચાલ્યું અને રાતના અંધારામાં ક્યારે ગાયબ થઈ ગયા એ ખબર ન પડી લખો મહંતનું નામ એક ભોળી પ્યારી છોરી તેની અંતર પાટી કોરી કરતી મહા મહંતની સેવા સૌને માને સંતન જેવા ન દેખે રાત ન દેખે દિન કિશોરી તત્પર શ્રદ્ધા લીન મહદને કદી ન હો તકલીફ માસુમ વિશ્વાસે તલ્લીન પણ આ શું રહ્યાં છે બાળકના એંધાણ જનનાં વિંધે દ્રષ્ટિ વાણ ન આપે કન્યાનો કોઈ સાથ તપતી ધરતી ઊપર ભાણ લઈ જા પાપ ને અહીંથી દૂર બસ જા થઈ જા અંતરધાન કુલટા તારું ના અહીં સ્થાન લોક ને મંદિરથી થઈ બાન આજે શાળાની શરૂઆત વિમાસે શું કહું કુળનું નામ જોઈને આશવંત જાયાને માતા બેળે બની બળવાન પૂછે કટુતા ભર્યો સવાલ કહેને એના બાપનું નામ મારા જાયાનું હો માન માસ્તર લખો મહંતનું નામ સરયૂ પરીખ વર્ષો પહેલા મારા માતા ભાગીરથી મહેતાએ ગામડામાં બનેલ આ સત્યકથા કહેલી એ વાત પર આધારિત આ વાર્તા અને કાવ્ય www saryu wordpress com saryuparikh yahoo com dkp share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading અપેક્ષા લે સરયૂ 12 dec 2022 2 comments by saryu parikh in કાવ્યો અપેક્ષા લે સરયૂ પરીખ આજે સરગમ કેમ હજી આવ્યા નહીં અવન્તિકાબહેન ક્યારના સવારની પુજામાંથી પરવારી સરગમની રાહ જોઈ રહ્યા હતાં ચાર મહિના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઈને કોઈને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે બધાનું કરી છૂટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે સાહેબના પત્ની તરીકે સુખમય જીવન જીવેલાં જ્યારે દીકરો વહુ ઘરડાઘરમાં મૂકવા આવ્યાં ત્યારે અવન્તિકાબહેન એટલાં ગભરાયેલા હતાં કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા આગળની ઓફિસમાં મિસ મેનનની રાહ જોતાં બેઠાં હતાં ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલા હતા ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો મોટાભાઈ ભાભીએ તો કહી દીધું હતું તમને યોગ્ય લાગે એમ કરો બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઉપાય નથી જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતા હતા એમાં મેં શું ખોટું કરેલું મારી સિત્તેર વર્ષની ઉંમરની પણ કાંઈ માન મર્યાદા નથી રાખતા ભલે અજાણી જગ્યામાં નાખી જાવ મારે કોઈની જરૂર નથી દીકરાને થાય કે હવે કોઈ ઓફિસમાં આવે તો સારું સેક્રેટરી બેસવાનું કહી ક્યારનીયે ગઈ બહારથી તો મકાન સારું દેખાય છે આગળના રૂમની સજાવટ પણ સારી છે ઠંડક પણ છે બાએ કહ્યા પ્રમાણે સફેદ સ્વેટર પહેર્યું એ સારું છે મહેશની નજર તેની મા તરફ વળી કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ જરા જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત ગમે તેમ કરીને મીનળને સમજાવી લેત પણ બાએ એમનો કક્કો ન છોડ્યો તે ન જ છોડ્યો અને જ્યારે સુનીલ સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય આમ આજે મન મક્કમ કરીને બાને ઘરડાઘરમાં લઈ જ આવ્યા દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતા બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય અંતે નિવૃત્તિ નિવાસના ડિરેક્ટર મિસ મેનન આવ્યાં અને જરૂરી કાગળો તૈયાર કરી આપ્યા અવન્તિકાબહેનને જરા ડાયાબિટીસ સિવાય કાંઈ બીજી તકલીફ નહોતી અહીં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને એમને શાંતિ થયેલી મિસ મેનને ફોન કરીને અંદરથી કોઈને આવવાનું કહ્યું થોડા સમયમાં સવિતાબહેન નામના બહેન આવીને ત્રણેને અંદર લઈ ગયા રૂમ પાસે પહોંચતા જ હસતો અવાજ સંભળાયો હલ્લો કેમ છો મારું નામ સરગમ તમારું નામ અવન્તિકા એમણે ધીમેથી જવાબ આપ્યો મજાનું લાંબુ નામ છે હું તમને મિસિસ એન કહું તો વાંધો નથી ને ભલે અવન્તિકાબહેને રસ વગર જવાબ આપ્યો સરગમ તેમને વર્ષોથી જાણતી હોય તેવા ભાવથી એમના દીકરા વહુને પણ મ ળી પોતે જ એમને રૂમ તથા બાથરૂમ બતાવવા લઈ ગઈ સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું મન મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો અરેરે અહીં તો ભગવાનનું મંદિર પણ નથી આ જગ્યામાં કોઈ સંતના પગલાં પણ નહીં પડ્યા હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે સરગમ જે કહેતી હતી એ એમને કાંઈ સંભળાતું નહોતું મારા ઠાકોરજીને અહીં જરાય નહીં ગમે આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું જેને છૂતાછૂતનું ભાન હોય જુઓ બા આ રૂમ તમને ગમશે મીનળ બોલી આ ખાટલો ઠીક છે ને તમારી શાલ બેગમાં મૂકી છે હાં ઠ...
Images from subpage: "saryu.wordpress.com/2021/05/15/બંદિશ-એક-રૂ... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2021/05/15/બંદિશ-એક-રૂ... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2021/05/15/બંદિશ-એક-રૂ... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2021/04/28/મિત્રોનો-સ... " Verify
Images from subpage: "saryu.wordpress.com/category/આધ્યત્મિક-લ... " Verify

Verified site has: 392 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-220 221-225 226-230 231-235 236-240 241-245 246-250
251-255 256-260 261-265 266-270 271-275 276-280 281-285 286-290 291-295 296-300
301-305 306-310 311-315 316-320 321-325 326-330 331-335 336-340 341-345 346-350
351-355 356-360 361-365 366-370 371-375 376-380 381-385 386-390 391-392


The site also has 28 references to external domain(s).

 amazon.com  Verify  saryu.wordpress.com                         Verify  webgurjari.com  Verify
 share.google  Verify  facebook.com  Verify  kavyavishva.com  Verify
 shishuvihar.in  Verify  google.com  Verify  timesofindia.indiatimes.com  Verify
 aapnuaangnu.com  Verify  youtu.be  Verify  saryu.wordpress.com      Verify
 wp.me  Verify  shailamunshaw.gujaratisahityasarita.org  Verify  Her Seamless Love...અસીમ સ્નેહ. a story by Saryu P...  Verify
 મિત્રોનો સાથ. રજુઆતઃ અમિતા ત્રિવેદી. કાવ્યઃ સરયૂ  Verify  સપનામાં સુલેહ...સરયૂ પરીખ  Verify  મિત્રોનો સાથ. કાવ્ય. હરીશ દાસાણી..રસદર્શન..પ્રજ્ઞા...  Verify
 DREAM FOR MOTHER EARTH...Mehta. કાગળની હોડી. મુનિભ...  Verify  માતા અને પુત્ર...સરયૂ  Verify  મિત્રોનો સાથ. કાવ્યો...શૈલા મુન્શા અને ડો.ભરત ઠક્ક...  Verify
 A Friend in Frustration...Saryu. Rangoli.Ila  Verify  મિત્રોનો સાથ. ૧.ગઝલ.દક્ષેશભાઈ ૨.સત્યકથા.  Verify  mitixa.com  Verify
 kavyadhara.com  Verify  vmtailor.com  Verify  મિત્રોનો સાથ. રાણાની વેદના...કિશોર વિ ઠાકર.  Verify
 મિત્રોનો સાથ. રક્ષા ભટ્ટની અનેરી વાત.  Verify


Top 50 hastags from of all verified websites.