Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), #friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
acebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading dear sonia 02 may 2020 leave a comment by saryu parikh in કાવ્યો dear sonia put your head in my lap and close your eyes to nap let my soft touch wipe away all your pain my prayers rub in as my energy seeps in o little one we live by your light your joyful smile delivers delight the pain on your face like the eclipse of the moon i want to see it pass very very soon we hold you close and hug you tight our strong support will help you fight we hold your hand and keep you near you ll never feel alone your family is here bena and family april 20 2020 our sonia had a headache comments wah wah so good thank you mum it brought a smile to her face and mine samir so sweet sangita nice don t ever feel alone your family is here dilip share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading the wild flowers of spring વસંતના ફૂલ story 16 apr 2020 1 comment by saryu parikh in true story the wild flowers of spring saryu parikh five different races religions and cultures and a story of our friendship the wild flowers more share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading poems in the storymirror 10 feb 2020 leave a comment by saryu parikh in કાવ્યો saryu parikh share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading અવળી સવળી 09 feb 2020 leave a comment by saryu parikh in કાવ્યો અવળી સવળી ઉંઘવાનું હોય ત્યારે ચિંતન જાગે ઊઠવાનું હોય ત્યારે નિંદર આવે જાવાનું હોય ત્યારે નોતરું આવે દોડવાનું હોય ત્યારે ગોથું વાગે પોરો ઇચ્છું ત્યારે પાંખો ફૂટે ઊડવાનું હોય ત્યારે શક્તિ ખૂટે યુક્તિ સૂઝે ત્યારે સુસ્તી લાગે નાચવું હોય ફળી વાંકુ લાગે અવળી સવળી આ કરણી લાગે કાળની ગતિની કરામત લાગે ધર્મની ધમાલમાં ધાડ તંઈ પડે પરમારથ કામમાં સ્વારથ જાગે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading spark of light એક વાર અજવાળું 23 jan 2020 3 comments by saryu parikh in કાવ્યો spark of light in a windowless room with a dull grey hue as told the way i remained subdued just bury my head in the systemic sand and follow the path of traditional trend didn t dare to even look around never to hear soft stimulating sound no sign of hope no star seemed bright i simply succumbed to my routine life one day somehow a flicker divine i m surprised awakened glowing inside that moment a spark entered my heart my soul was touched with sparkling light first my mind needed to rise to feel true freedom and ease of life i found the hidden source of force amazed to see the kindness in folks the soul stays suppressed until insight ignites no one could help til i yearned to fight saryu parikh એક વાર અજવાળું અંધારી કોટડીમાં રોજીંદી આવજા કે છે કે આમ જ જીવાય આથમેલા તેજમાં રૂંધેલી રૂહમાં આમ જ આપત્તિ સહેવાય ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં ક્યાંયે ના તારક દેખાય ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય નિર્મળ ઉજાસ સખી આવો રે હોય સૌમ્યતા આને કહેવાય સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય આતમ જાગીરના તાળા ખૂલે જો એકવાર અજવાળું થાય અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય જાગેલું મન જાણે ખીલ્યું સુમન સ્નેહની સુગંધ ધરી જાય રૂઢીની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય પ્રતિભાવઃ saryuben i am always very jealous of poets male or female why are they so gifted with word arrangements look at these words filled with deep meaning રૂઢીની રુક્ષતાની રાખને નકારીને anamd rao lingayat devika dhruv ખૂબ જ સરસ કાવ્ય બન્યું છે વિષયનું સાતત્ય પણ સુંદર ક્રમબધ્ધ રીતે ગતિશીલ અનુભવાયું છે શબ્દો અર્થસભર અને સ્પર્શે તેવી રીતે ગૂંથાયા છે ગમ્યું વેબગુર્જરી માટે રાખું ને share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading munibhai mehta 17 jan 2020 leave a comment by saryu parikh in કાવ્યો કાગળની હોડી ડો મુનિભાઈ મહેતા share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સેવાકાર્ય 29 dec 2019 2 comments by saryu parikh in કાવ્યો tags સેવાકાર્ય સેવાકાર્ય અજબ વ્હાલના વહેણમાં તણાઈ અસીમ સ્નેહ તાર તારમાં વણાઈ સંગ રમતાં રમતાં રે ઉમંગમાં ગમતા ગુલાલના રંગમાં રંગાઈ પ્રથમ શિક્ષા જે તમસ તાપ ખોલે ગહન આરજુઓ લહેરાતી બોલે સખી એવા કર્મો કરતી આવી કે આજ એ અંકાઈ દિવ્યતાને મોલે મન સંતોષી શીતલ ઉર આનંદ તે દિલ સમજે માનવનું આક્રંદ સેવાકર્મો કેરી કેડી જડી ને પછી નિસ્વાર્થે કરતી એ સર્વે સમર્પણ અંતરની ઊષ્મા સરળ તેની રીત સર્વસ્વ હોમી લખે આશાનું ગીત મળી ગયું લક્ષ કરૂણા છલકાણી એક પણ અનેકની સંગાથે ચાલી સેવા કાર્ય કરતાં વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે સુધા મુર્તિ જેમનો પહેલા અંતર આત્મા જાગે અને ત્યાર પછી જનસેવા કરવાનો સાચો રસ્તો મળે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading 30 nov 2019 1 comment લો વારતા શરૂ થઈ જન્મપત્રિકા લખાઈ ને સફર શરૂ થઈ લો વારતા શરૂ થઈ નક્શા ને માર્ગ રૂપરેખા આધાર લઈ જાણે ના જીવ હસ્તરેખા દોરાઈ ગઈ લો વારતા શરૂ થઈ જન્મતાની સાથ મથામણમાં અટવાઈને આડબીડ રસ્તે વિમાસે આ વાટ કઈ ધારી લે જંગલમાં મારાથી પહેલ થઈ મારાથી આજે આ વારતા શરૂ થઈ ચાલ્યે જાય આગળ જન્માક્ષર રેખ પર શક્ય છે લખેલું એ ફેરવે નિર્ધાર લઈ શક્તિ પરિસ્થિતિ આવે બદલાવ લઈ પૌરુષત્વ લખે નવી વાર્તા વળાંક લઈ હસ્તમાં લખેલ તે જ મુખ્ય માર્ગ જન્મથી રોજ નવાં રસ્તા નવ પ્રકરણની ભાળ લઈ જાણી ને અવગણી પણ મૃત્યુની વાત થઈ ગ્રંથ થયો બંધ લો વારતા પૂરી થઈ અનન્ય તેની લાગણી ને સ્નેહની સુવાસથી દિલોમાં અકળ અક્ષર વાર્તા લખાઈ ગઈ સરયૂ પરીખ ૧૦ ૨૦૧૯ પ્રતિભાવઃ આ જીવતી વારતા વાંચતી વખતે આંખ સહજ નમ થાય જીવતી વારતાએ મારી અંદરના માનવને જીવતો કર્યો હતો આમા સ્વાનુભુતી છે તેથી તે વાંચનારને પોતાની વાત લાગે છે પ્રજ્ઞા જુ વ્યાસ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading link by saryu parikh છલક છાલક harmony of emotions 01 apr 2019 2 comments by saryu parikh in કાવ્યો છલક છાલક સખા સુખની સુગંધ કસી બાંધુ હું મુઠ્ઠીએ ને દુખની ધૂણીને ગણું મોટો વંટોળ સુખ દુખ આ કેવા જાણે વીજળી ને વાદળી આવે ને જાય ચડી ચંચળ ચગડોળ ગહેરા સંવેદનો સ્પર્શે ચિત્તવનમાં જે સમજી સ્વીકારું વૃત્તિના અલંકાર અહંમ આર્ત એકસૂર ગાયે સંગાથે ને નીરવ મનભૂમી પડઘાય ઓમકાર માગણીના તારને સરખેથી તાણે તો અકળાતી લાગણી લાવે સરવાણી મીંઠાં કે માઠાં સૌ આવેલાં અવસરને કર્મોના બક્ષિસની માને પહેરામણી લાગણીની છલક છોળ પ્રેમથી વધાવે સુખ અને દુખ દિલ ન્યાલ થઈ નવાજે harmony of emotions i lament my loss in exaggeration and intently cling to cheery impressions my pain and pleasure like cloud and rain keep changing forever i struggle in vain the wavy emotions may flow as a stream when strings of my life i tune and trim the colors of my mind may braid in a bow sorted sensations can sing unison my sorrow my glee two sides of my pride pure wisdom will rule to make me whole my whimper and laughter weaving in one my groans and moans entwine in om i feel each emotion worthy of love my heart may revel in misery or joy saryu parikh excellent poem makes more sense as i just finished reading vairagya shatak of bhartuhari also this is the v125th birth year of the great ganga sati who wrote harakh ne shok ni ave nahi hedki ne athe por anandji love munibhai હરખ ને શોકની આવે નહીં હેડકી ને આઠે પોર આનંદ ગંગાસતિ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ 20 mar 2019 1 comment by saryu parikh in કાવ્યો વાર્તા લાલ ફૂલો વાળો સફેદ ડ્રેસ સરયૂ પરીખ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading mathematics of love ગણિત પ્રેમનું 26 jan 2019 3 comments by saryu parikh in કાવ્યો mathematics of love if only you love me i would turn around read my mind and hear my demanding sound a glance a smile would adorn your face and words you would say so i win my case here i stand confident and cold i keep my emotions in an egoistic hold i didn t call you back to gather in my arms didn t say i love you no clause no qualms i know too well what you should say but my vision sees only my own narrow way my expectations are high and adoration low my self absorption just leaves me hollow who knew the math of love where minus is plus you give you have more you keep you have less saryu parikh 1 24 2019 one sided thinking and self absorption demand that how other person should behave to glorify their own ego giving and receiving is a cyclic phenomenon પ્રેમનું ગણિત જો મને ચાહતો હશે તો વળી જોશે ગરજ હશે તો એ મળશે હસીને હોંશે મારાં ગમતાં પ્રમેયના પ્રમાણથી જો ચકાસું તો મહત્વ મારું લાગશે દૂર દ્રષ્ટી સંવેદના અભાવથી મારા ઘટમાં સ્વાર્થીલું ગીત વાગે ના જાણ્યું કે સરળ નિરળ નેહે એ આવકાર આલિંગન માંગે હું તો ઊભી શુષ્ક જડનો આભાસ લઈ મારાં મનમાં અહંમનો આવાસ લઈ નિમ્ન વર્તુળો ને પાકી દિવાલમાં તારા ને મારા પરાયાનો પ્રાસ લઈ મારાં હૈયાના દ્વાર પર ગર્વીલી સાંકળ જે ખખડી પણ હું ના ગણકારું લે એ તો ચાલ્યો હું નહીં રે બોલાવું મુજ ઉરમાં હું એકલ કચવાવું અરે વિચારું કે પ્રેમના ગણિતમાં સરવાળો આમ કેમ આપતાં વધે વધે ન આપતાં ઘટે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading separation and divorce 10 dec 2018 leave a comment by saryu parikh in કાવ્યો separation divorce after many many years a piece of my flesh is being torn away i stand all alone in a totally deep void i am being blown away by a dark sand storm i resentfully refuse to hold fast to any norm the birds of my dream took flight in disarray as vehement wind vigorously pushed them away this turmoil in my head will it ever stop will there shine a star that gives me hope he came as a prince and turned out to be a pawn it hurts to look back still why tempted to go back before i collapse i must forge ahead if i try hard enough will i see a dim light am i better off with him or without him the answer will come from my heart if ever it will heal saryu parikh i have heard about these feelings fortunately no experience of my own share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading જાકારો 30 oct 2018 2 comments by saryu parikh in કાવ્યો જાકારો જાકારો જાણી દીધો તેને જુહાર આજ જણાવું કૂંડાળા વચ્ચે ઠેલ્યો તે ઉપકારો કેમ ગણાવું ઉત્સુક આ ઘેલા ચેલાને નિષ્ઠા વહાણે મેલ્યો આપી સાથે ઓજસ પૂંજી ઝઝૂમતો એ ખેલ્યો ખીણથી ડુંગર ઉજ્જડ કેડી આપત્તિનો રસ્તો અણિય પથ્થર પીડે ત્યારે ધીમે રહીને હસતો શંકાના ઓછાયા સરતા ઝગમગ તારક દીઠો બોધકથાનો પડઘો ગુંજે આગળ પાછળ મીઠો જાકારાની લૂખી છીપમાં આશિષનો અણસારો હે ગુરુવર તું પિચ્છ ખેંચીને પાંખોનો દેનારો યોગ્ય શિક્ષક અને યોગ્ય વિદ્યાર્થીનો સુમેળ થાય ત્યારે શિક્ષા આપવાની રીત કઠીન હોય તેને પણ વિદ્યાર્થી અહોભાવથી સ્વીકારે છે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading 28 sep 2018 2 comments મંજુફઈ લેખિકાઃ સરયૂ પરીખ અમારા કિશોર વયના છ સાત પિત્રાઈઓમાં મંજુબેન કોઈના માસી તો કોઈના ફોઈ હતા મારા પિતાના કાકાના દીકરી બહેન તેથી મારા એ મંજુફઈ તેમના મોટીબેન મારા સગા મામી જેથી એમના બાળકોના એ મંજુમાસી હતા તેમનો સહવાસ મને બાળપણથી મળેલ કારણ કે મામાનું કુટુંબ ઘણા વર્ષો બહાર ગામ હોવાથી તેમના બંગલાના આગલા ભાગમાં મારા માતા પિતા ભાઈ અને મારા કરતાં સાત વર્ષ નાની બહેન રહેતા હતા અને એ જ બંગલાના પાછલા ભાગમાં મંજુફઈ અને તેની દીકરી શાંતુ રહેતાં હતાં શ્યામ વાન સજાવટ વગરનો ચહેરો અને સાદા સાડલામાં મને મંજુફઈ ગામઠી લાગતા મને સમજ આવી ત્યારથી સમજાયું કે મંજુફઈ વિધવા હતા મને ખ્યાલ નથી કે એમને વાંચતાં લખતાં આવડતું હતું કે નહીં મારા બા સાથે મંજુફઈની સંકોચ પૂર્વકની રીતભાત જોઈ મને નવાઈ લાગતી મારા બા તેમની સાથે હંમેશા માનપૂર્વક વ્યવહાર કરતાં પણ બન્ને વચ્ચેનો માનસિક કક્ષાનો તફાવત દેખાઈ આવતો એક દિવસ મંજુફઈને હેડમાસ્તરે એક કાગળ પર સહી કરાવવા અમારે ઘેર મોકલ્યાં હતાં ત્યારે મને ખબર પડી કે જે હાઈસ્કુલમાં મારા માતા શિક્ષક હતા ત્યાં ફોઈ પટાવાળા તરીકે નોકરી કરી પોતાનો અને શાંતુનો જીવનનિર્વાહ કરતાં હતાં મંજુફઈની શાંતુ મારા કરતા છ વર્ષે મોટી તેથી એ બહાર જતી હોય તો હું ઘણીવાર એની પાછળ પડતી હું છએક વર્ષની હોઈશ અને એ દિવસે મંજુફઈ અમારા પૂર્વજોના ગામ કોટડા જતાં હતાં શાંતુ બસ સ્ટોપ સુધી જવાની હતી તો હું પણ હારે થઈ શ્રુતિ હવે બસ ઉપડવાની તૈયારી છે ચાલ આપણે ઘેર જવાનું છે શાંતુ બોલી પણ મંજુફઈને બસમાં ચડતાં જોઈ મારું મન કાબુમા ન રહ્યું અને એમનો સાડલો પકડી હું બસમાં ચડી ગઈ અરે સવિ રેવા દે નીચે ઊતરી જા મંજુફઈ કહેતા રહ્યાં ને હું તો સીટ શોધીને બેસી ગઈ મંજુફઈએ શાંતુને બારીએથી બૂમ પાડી કહ્યું ભાઈ ભાભીને કે જે કે ચિંતા નો કરે અને તેમની સાથે ખાડાખબડિયા રસ્તે જતી બસમાં અમારા ગામડે પહોંચી ગઈ મારા મોટાકાકાના કુટુંબને ત્યાં મને સોંપીને મંજુફઈ પોતાના ભાઈને ઘેર ગયાં પહેલી વખત મને ગામડાની નવીનતા જોવા મળી એ વખતે તો માટીની ભીંતો વાળા ઘર આગળ મોટી ઓસરી અને આંગણામાં બે ગાયોને નીરણ નાખવામાં હું અનેરો આનંદ અનુભવી રહી કાકી કહેતાં રહ્યાં અરે રહેવા દે પણ મેં તો તેમની દિકરી સાથે છાણા થાપીને દીવાલ પર ચાંપવાની મજા લીધી ઘણું ચાલીને સીમના કુવે પાણી ભરવા જવાનું ખેતરને આરે કુવે કોષ ચાલે બે બળદ આગળ પાછળ જાય અને પાણી બહાર ઠલવાતું જાય રાત્રે અંધારામાં ફાનસ લઈ સાંકડી ગલીમાં થઈ મારા મોટાકાકાને ઘેરથી મંજુફઈના ભાઈને ઘેર જવાનું અહા બધું કેવું મજાનું લાગતું હતું ત્રણ દિવસ પછી મારા બાપુ મારી ચીજો લઈને આવ્યા મારા આગ્રહથી બે દિવસ વધુ રોકાઈને અમે ભાવનગર શહેર પાછા ફર્યા એ પછી ફરી એક વખત ગામડાની મુલાકાતથી મને સમજાયું કે મંજુફઈ કેવા વાતાવરણમાંથી શહેરમાં સુધરેલા સમાજમાં ગોઠવાવા પ્રયત્ન કરી રહ્યાં હતાં અને મારાં બા જેમને મેં ભણેલા ગણેલા ખાદીના કપડા પહેરતા શિક્ષિકા તરીકે જોયા તે એક વખત ઘૂમટો તાણીને આવા ગામડામાં કઈ રીતે રહ્યાં હશે એનું તાદ્દશ તો નહીં પણ આછું ચિત્ર હું દોરી શકી એક જ બંગલામાં રહેતા હોવાથી મારો એક પગ ફોઈના ઘરમાં જ હોય અને ખાસ કરીને ઉનાળાના વેકેશનમાં તેઓ બપોરે ઘરે હોય કે ન હોય અમે તો એમના ઓટલે રમતા હોઈએ મંજુફઈ તૈયાર થઈ ચંપલ પહેરી બહાર નીકળે અને મારી બેનપણી પૂછી લે કે માસી ક્યાં જાવ છો લે ક્યાં કારો કર્યો મોડું થાય છે પણ બેહવું પડશે ચંપલ ઉતારી થોડીવાર બેસે પણ કહો તો ખરા કે આ કપડું લઈને ક્યાં ચાલ્યાં જરા નારાજગી સાથે જવાબ આપે ધૌપદીને ત્યાં મારી બેનપણી મારી સામે પ્રશ્નાર્થ ચિન્હ જેવું મોં કરી જોતા હું જવાબ આપું દ્રૌપદી પેલા શીવણ કામ કરે છે એ બહેન અમે હાસ્ય છુપાવતા પાંચિકા રમવા માંડીએ એ સારું કામ કરવા જતાં હોય અને છીંક ખાધી તો આવી બને અટાણે છીંક ખાધી કાંઈ નહીં બીજી છીંક ખાઈ લે એટલે અપશુકન નહીં થાય એમ સરળ ઉપાય બતાવી સારા પ્રસંગને અપશુકનથી બચાવી લેવાનો સંતોષ અનુભવે બુધવારે બહારગામ ન જવાય અને જવું જ પડે તો આગલા દિવસે કોઈના ઘેર પસ્તાનું મૂકી આવવાનું એવી તો ઘણી માન્યતાઓ શીખવાડતા રહેતા આવી વાતો મારી બાની પાસે દોહરાવું ત્યારે તે કહેતા રહે કે આવી અંધશ્રધ્ધાની વાતો શું શીખી આવે છે રજાઓમાં કંઈક સારું શીખો એકવાર ભાઈ અને તેના ભાઈબંધ અમારા પાડોશીના છોકરાઓ સાથે મારામારી કરી પાછા ઘરમાં આવીને સંતાઈ ગયા પાડોશી છોકરાઓના જોશીલા દાદી અમારે ...
|